તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણવી ગામ નજીકથી બળદ ભરેલો ટ્રક જબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલભીપુર બ્યુરો | 10 જાન્યુઆરી

વલભીપુર થી 25 કિ.મી.દુર પાણવી ગામ નજીક આજે સવારનાં પાલીતાણા થી અમદાવાદ તરફ જતો ટ્રક નંબર-જી.જે.09.ઝેડ.1791માં ગૌવંશ જીવ બળદ નંગ-9 ને ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર ક્રુરતા પૂર્વક દયનીય હાલતમાં લઇ જતાં આરોપીઓ ડાયાભાઇ કાબાભાઇ ધોળકીયા (રહે પાલીતણા) તથા સમીર અબ્દુલભાઇ અવાદીને (રહે ટાણા,સિહોર)વલભીપુર પોલીસે બળદ નંગ-9 ની કિંમત રૂ.45 હજાર તેમજ ટ્રકની કિંમત રૂ.8 લાખ મળી કુલ રૂ.8.45 લાખનો મુદામાલ સાથે ઝડપી લઇ બન્ને આરોપીઓ વિરૂધ્ધ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ એમ.રાયજાદા એ ધોરણસરની ફરીયાદ નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો