તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય કેન્દ્રમાં દર્દીના ખાટલા નીચેથી લોખંડના તાર હટાવાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રની સંરક્ષણ દિવાલ ઉપર ફિટ કરવા માટે તારનાં બંડલો થોડા મહિના અગાઉ દવાખાને આવી ગયા. પરંતુ આ તો સરકારી કામ કહેવાય એટલે તારનાં બંડલો દર્દીનાં પલંગ નીચે મૂકી ગયા હતા. તેમ છતા કામ જાણે તંત્રને યાદ જ ન હોય તેમ બીજી વાર આવ્યા જ ન હતાં. ત્યારે આ બંડલોથી મચ્છરો વધવાની તેમજ દર્દીઓને મુશ્કેલી રાવ ઉઠી હતી. આથી તંત્ર સફાળું જાગતા તા. 23 ફેબ્રુઆરીને શનિવારથી લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રની સંરક્ષણ દિવાલ ઉપર તાર ફિટ કરાવવાનું કામ આરંભી દીધું હતુ. આ કાર્યવાહીથી કેન્દ્રમાં સારવાર માટે આવતા દર્દીઓમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

 ઈમ્પેક્ટ
તારના બંડલો હટાવીને આ તાર દવાખાનાની સંરક્ષણ દિવલ ફરતે ફિટ કરતા મજૂરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો