તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | મોરબીમાં આગામી 3 માર્ચના રોજ ને સવારે 9:30 થી 12:00 વાગ્યે ટાઉનહોલ મોરબી ખાતે જુના વિપશ્યના સાધકો દ્વારા જિલ્લાના જિજ્ઞાસુ ભાઈ-બહેનો માટે પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે 9:30 થી 10:00 રજિસ્ટ્રેશન, 10:00 થી 10:30 આનાપાન ધ્યાન પ્રશિક્ષણ અને 10:30 થી 12:00 વિપશ્યના ધ્યાન પ્રવચન, પ્રશ્નોત્તરી તથા અનુભવો કહેવામાં આવશે. આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન માટે નરેન્દ્રભાઈ અઘારા,રમેશભાઈ ડાવર,કાનજીભાઈ પંચાસરા, તથા છગનભાઇ વડસોલાનો સંપર્ક સાધવા જણાવાયું છે, માર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલામાં વહેલી તકે પરિવાર (18 વર્ષથી ઉપરના) રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરાયો છે. વિપશ્યના સ્પેશ્યલ શિબિરનું આયોજન તારીખ 13 માર્ચ થી 24 માર્ચ સુધી કરવામાં આવ્યું છે, ઉપરાંત આગામી આઠ શિબિરો તારીખ 3 એપ્રિલથી 14 એપ્રિલ, 17 એપ્રિલથી 28 એપ્રિલ, 1 મેથી 12 મે, 15 મેથી 26મે, 29 મેથી 9 જૂન, 12 જૂનથી 23 જૂન, 26 જૂનથી 7 જુલાઈ અને 10 જુલાઈથી 21 જુલાઈ જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમના નિમંત્રક વિપશ્યના સાધક સમિતિ, મોરબી દ્વારા 18 વર્ષથી ઉપરના તમામને આ કાર્યક્રમનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો