તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંકલિત બાળ વિકાસ યોજના કોડીનાર ઘટક-1/2 દ્વારા આયોજિત પોષણ માસ-સપ્ટેમબર-2019

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંકલિત બાળ વિકાસ યોજના કોડીનાર ઘટક-1/2 દ્વારા આયોજિત પોષણ માસ-સપ્ટેમબર-2019 અંતર્ગત \\\"પોષણ વર્કશોપ\\\" નું આયોજન કરવામાં આવ્યું જેમાં કલેક્ટર અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી રહેવર, જયાબેન બી.આર.સી.કો- ઓર્ડીનેટર અને 500 થી વધુ મહિલાઓએ હાજરી આપેલ. ગીર-સોમનાથ જિલ્લો કુપોષણ મુક્ત બને તે માટે સંકલ્પ લીધો હતો તેમજ આઈસીડીએસની પાયાનું માર્ગદર્શન આપ્યું તેમજ માતા મૃત્યુ અને બાળ મુત્યુ નાબૂદ થાય તે માટે સમુદાયની ભાગીદારી વિશે પ્રેરક ઉદબોધન આપ્યું અંતમા પ્રોગ્રામ ઓફિસર દ્વારા પોષણના સપત લેવડાવામાં આવ્યા હતા. ત્યાર બાદ રંગોળી પ્રદર્શન તેમજ વાનગી પ્રદર્શન રાખવામાં આવ્યું .

અન્ય સમાચારો પણ છે...