તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીમલી કુમાર શાળામાં અગ્નિશામકના ઉપયોગની માહિતી અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી ભાસ્કર | મૂળીના લીમલી ગામની કુમાર પ્રાથમિક શાળામાં તા.23થી 27 સપ્ટેબર દરમિયાન શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ હતી. જેમાં શાળાના બાળકોને આગદુર્ધટના સમયે અગ્નીશામક વસ્તુઓના ઉપયોગની માહિતી મળે માટે ફાયરફાઇટર ટીમે શાળાની મુલાકાત લઇ શિક્ષકો અને બાળકોને આગના સમયે ઉપયોગમાં અગ્નીશામક વસ્તુઓ બતાવી આગથી બચાવ અંગે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...