રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા શિશુની સારવાર કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોરની હંસદેવ આંગણવાડીમાં અભ્યાસ કરતાં સાડા ચાર વર્ષના આદિત્ય પંકજભાઇ સોલંકીની સિહોરની આર.બી.એસ. કે. ટીમ દ્વારા તપાસ કરતાં આદિત્યને કાનની તકલીફ જણાયેલ. આ બાળકને વધુ સારવાર અર્થે ભાવનગર અને ત્યાંથી અમદાવાદ મોકલવામાં આવેલ. જયાં વિનામુલ્યે ઓપરેશન કરી બાળકને નવજીવન અર્પવામાં આવેલ. આમ આંગણવાડીના બાળકની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત સારવાર કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...