તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડસ્ટ્રીયલ શ્રેત્રે અગ્રેસર છે ભાવનગર િજલ્લાે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્ર દુિનયામાં જહાજને બીચ કરવા માટે સૌથી વધુ સુરક્ષીત દરીયા કાંઠો અલંગનો છે. એને કહેવામાં જરાપણ અિતશ્યોક્તિ ગણાતી નથી. કેન્દ્ર સરકાર દ્રાવા આ ઉદ્યોગને િવકાસાવવા માટેના પુરતા પ્રયાસો કાયમ કરવામાં આવે છે. આ સાથે ભાવનગરમાં ઘણી બધી મોટી ઇન્ડસ્ટ્રીઝ જેમ કે િનરમા, એકસલ ક્રોપ કેર, મધુસિલીકા, સ્ટીલકાસ્ટ, એક્રેસીલ, તંબોલી કાસ્ટીંગ, ઇનારકો જેવી મોટી ઇન્ડસ્ટ્રીઓ આવેલ છે. આ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગરના િવકાસમાં કરોડરજ્જુ સમાન છે. તે સાથે ઇન્ડસ્ટ્રીઝ અહીયા હોવાથી લોકોને ઉદ્યોગ ધંધા પણ મળી રહે છે.

હાલમાં ભાવનગરમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે પણ ખુબ જ સારી એવી પ્રગતી કરી છે. જેમાં િસદ્સર રોડ, રીંગરોડ તેમજ એરપોર્ટ રોડ જેવા િવસ્તાર િવકાસ પામી રહ્યા છે. આ સાથે જ બધી જ કંપનીના બ્રાન્ડેડ શો-રૂમ ભાવનગર શહેર ખાતે ઉપલબ્ધે છે. સાથે જવેલરી, ઇલેકટ્રેનિક્સ, લાઇફ સ્ટાઇલના ખૂબ જ મોટા શો-રૂમ ઉપલબ્ધ હોવાથી કોઇને પણ અમદાવાદ કે મુંબઇ જવાની જરૂર નથી. આ સાથે ખૂબ જ ટુંક સમયમાં િબગ બજાર પણ ભાવનગર ખાતે શરૂ થઇ રહી છે અને મલ્ટીપ્લેક્ષ તેમજ હોટલ ક્ષેત્રે પણ ભાવનગરનો િવકાસ દેખાય છે. જેમાં ગેસ્ટ હાઉસથી લઇને ફાઇવસ્ટાર હોટલ સુધીની સુિવધાઓ ભાવનગરમાં ઉપલબ્ધ છે.

ભાવનગરમાં રો-રો ફેરી સર્વિસ આવવાથી સમગ્ર ઉદ્યોગને વેગ મળ્યો છે. જેનાં િબઝનેશ ક્ષેત્રે આવન જાવન માટે ખૂબ જ ઉપયોગી થઇ રહી છે. તેમજ ભાવનગરનો વધારે િવકાસ થાય તે માટે દરેક ભાવનગર વાસ્ત્રીઓ હાથ મેળવીને ભાવનગરને વધારે ઉંચાઇ પર પહોચાડવા દરેક ભાવનગરવાસીઓને સંકલ્પ લેવો પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો