તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીમાં ઘઉંની ખરીદીમાં અપૂરતી વ્યવસ્થાથી દેકારો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીના ધારાસભ્ય વસોયાએ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે વધુ વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી છે.તેમણે ઉમેર્યું છે કે હાલમા ઘઉંની જ ખરીદીની સિઝન ચાલી રહી છે,ખેડૂતો પણ તેમને ઉંચા અને સારા ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ હોય એ સ્વાભાવિક છે. ત્યારે હાલમાં રહેલી વ્યવસ્થા વધુ પારદર્શક બનાવવા માગણી કરાઇ છે. ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અત્યારે જે ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટેની ઓનલાઇન એપ્લીકેશન સ્વીકારવામાં આવે છે, તેમા દરરોજના 65 ખેડૂતોને ટોકન આપી એની નોંધણી કરવામાં આવે છે. જેને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેને બદલે દરરોજના 200 ખેડૂતોની નોંધણી કરવી અને તેના માટે તાકીદે વ્યવસ્થા ગોઠવવા ની રજૂઆત કરીને માગણી કરાઈ છે તથા ટેકા ના ભાવે ધઉ ખરીદીમાં પડતી હાલાકી દૂર કરવા રજૂઆત કરાઈ છે.

વધુ ખેડૂતોના રજિસ્ટ્રેશન કરવા રજૂઆત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો