તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઝુલૂસનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર ભાસ્કર | લખતરમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ સૈયદ આલીકદર મુફદલ સૈફુદીનના 76 મા જન્મ દિવસ મિલાદ ઝુલુસનું આયોજન કરાયુ હતુ. આથી તા.12 ડીસેમ્બરના રોજ ગુરૂવારે યોજાયેલ ઝુલુસ લખતરની મેઇન બજારમાંથી પસાર થયુ હતુ. જેમાં ઝુલુસની આગળ દેશને વફાદાર રહોનું બેનર તથા રાષ્ટ્રધ્વજ સાથે લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ ઝુલુસ મસ્જીદે પહોંચી પુર્ણ થયુ હતુ.જેમાં બોટાદથી ઇઝઝી સ્કાઉટ બેન્ડના આવ્યુ હતુ.જેના સભ્યોને પણ સાફા બાંધવાનું આયોજન રાજદીપસિંહ તથા જે.વી.રાણા દ્વારા કરી અપાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...