તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખતરમાં નિવૃત્ત કર્મચારી ફેડરેશનની સાધારણ સભા યોજાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતર ભાસ્કર | લખતરકમાં રવિવારના રોજ તાલુકા નિવૃત્ત કર્મચારી ફેડરેશન ની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લખતર શિયાણી દરવાજા પાસે આવેલ મારૂતિ ભુવનની વાડીમાં યોજાયેલ આ તાલુકા નિવૃત્ત કર્મચારી ફેડરેશનની 11મી વાર્ષિક સાધારણ સભામાં ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળના મણીભાઈ સુથાર અધ્યક્ષસ્થાને હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો