તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણેકવાડા ગામમાં યુવાનને ધમકી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદના માણેકવાડા ગામે દૂધ દેવા ગયેલા યુવાનને તુ અમારી સામે ખોટી અરજીઓ કરે છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માણેકવાડા ગામે રહેતો છગન ગીગા કેશવાલા ગામમાં દૂધની ડેરીએ દૂધ દેવા ગયો હતો તે દરમિયાન અમીત પબા ઝેર અને દિનેશ ડવે તુ અમારી સામે કેમ ખોટી અરજીઓ કરે છે તેમ કહી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની છગનભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો