ઊનામાં મુસાફરનો મોબાઇલ મળતા ST કર્મીએ પરત કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના એસટી ડેપોમાં હજારોની સંખ્યામાં મુસાફરોની અવર જવર થતી હોય છે ત્યારે દિવાન આશીષ રાજેશભાઇ રહે. વેરાવળનો આ યુવાન ઊના એસટી ડેપોમાં બસની રાહ જોવા બાકડા પર બેઠો હતો. એ વખતે તેના ખિચ્ચામાંથી દશ હજારનો કિમતી મોબાઇલ પડી ગયેલ હોય અને આ મોબાઇલ ઊના એસટી ડેપોના ડ્રાઇવર દિલીપસિંહ બારડને મળી આવતા યુવાનનાં મોબાઇલને પરત કરી પ્રમાણીકતા દાખવી માનવતાનું ઉદાહણ પુરુ પાડેલ હતું. તસવીર-જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...