તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેટકો વડોદરા દ્વારા કરવામાં આવેલ એન્જિનિયરિંગની સીધી ભરતી પ્રક્રિયામાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જેટકો વડોદરા દ્વારા કરવામાં આવેલ એન્જિનિયરિંગની સીધી ભરતી પ્રક્રિયામાં રોસ્ટર નીતિનો ઉલાળિયો કરી ને ઉમેદવારોને અન્યાય કરવામાં આવ્યો હતો. જે ભરતી પ્રક્રિયાની માહિતી એકટ હેઠળ માંગવામાં આવતા ભરતી પ્રક્રિયા ગેરકાયદેસર થયેલ હોવાનું પુરવાર થયુ હતું. જેને લઈ એસ્ટ્રોસિટી કલમ હેઠળ ગુનો દાખલ કરવા ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરાઇ છે. જેમાં જણાવાયું છે કે વર્ષ 2005થી 2017 સુધી કરેલી એન્જિનિયરિંગની ભરતી મેરીટમાં આવતા અનામત, સવર્ણ દરેક લાયક અને યોગ્યતા પ્રાપ્ત ઉમેદવારોની રોસ્ટર નીતિનો ઉલ્લંઘન કરી અન્યાય કરવામાં આવેલ છે, જે આરટીઆઈ દ્વારા પુરવાર થયેલ છે, તેમજ મેરીટમાં આવતા એસી એસ.ટી ઉમેદવારોને અનામતમાં ગણીને સીધી ભરતી કરી છે, જેથી 125 જગ્યામાં એસસી-એસટીને અન્ય થવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો