લખતર-વઢવાણ હાઇવે લખતર પાસે ડમ્પર ખાડામાં ખાબક્યુ

Wadhwan News - in the damper pit near the lakhtar wadhwana highway station 075511

DivyaBhaskar News Network

Sep 16, 2019, 07:55 AM IST
લખતર-વઢવાણ હાઇવે પર લખતરથી એકાદ કિ.મી.દુર વઢવાણ તરફથી એક ડમ્પર આવતુ હતુ. આ દરમિયાન ડમ્પરના ડ્રાઇવરે ગમે તે કારણે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આથી ડમ્પર રોડની બાજુની ખાડામાં ખાબક્યુ હતુ. સદનસીબે કોઈને ઇજા થઇ ન હતી. આ અંગે બનાવ અંગે લખતર પોલીસ મથકમાં અકસ્માત અંગેની નોંધ થઇ હતી.

X
Wadhwan News - in the damper pit near the lakhtar wadhwana highway station 075511

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી