તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલામા ં શિવરાત્રી પર્વે શોભાયાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામા ં શિવરાત્રી પર્વે શોભાયાત્રા
શિવરાત્રી પર્વે જિલ્લામાં ઠેર-ઠેર શોભાયાત્રા તેમજ ભગવાન શિવની આરાધના કરવા ત્રિવીધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે રાજુલામા શિવરાત્રીના મહાપર્વે શોભાયાત્રાનુ પણ આયોજન કરાયુ છે. અહી ધર્મશાળા, પોલીસ મથક, જીવાબાપુ ચોક, સાંઇ મંદિર સહિત માર્ગો પર ફરશે. બેન્ડવાજા, રાસમંડળી, સત્સંગ મંડળની મહિલાઓ પણ યાત્રામા જોડાશે. હાલ તો શિવ ઉત્સવ કમિટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો