તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયામાં પોલીસે પચાસ લાખનાં દારૂનો નાશ કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળિયા પોલીસે અત્યાર સુધીમાં 28 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડી પાડયો હતો. જયારે ચોરવાડ પોલીસે પણ 22 લાખનો દારૂ ઝડપી લીધો હતો. અને એસડીએમ સાકરીયા, ડિવાયએસપી ગોહીલ, ગઢવી, માળિયા પીએસઆઇ રાઠોડ, સીપીઆઇ ભરડા સહિતની હાજરીમાં 50 લાખનાં દારૂ-બિયરનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

_photocaption_પોલીસ દ્વારા પકડાયેલા દારૂ પર બુલડોઝર ફેરવાયું. } મહેશ કાનાબાર*photocaption*
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો