તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ જિલ્લામાં બે દિ\' મતદાર યાદી સુધારણામાં 3652 નવા મતદારો વધ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી લોક સભામાં સામાન્ય ચૂંટણી-2019ને ધ્યાને લેતા લાયકાત ધરાવનાર નાગરીક મતદાનના અધિકારથી વંચીત ન રહી જાય તે હેતુથી મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલા લાયકાત ધરાવતાં નાગરીકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભારત ચૂંટણી પંચ દ્વારા બે દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર અને રવિવાર અેમ બે દિવસ યોજાયેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જેમાં 3652 નવા મતદારો ઉમેરાયા હતા તેમજ 1265 નામ કમી, 1449 નામ સુધારવા અને 643 લોકોએ સ્થળ બદલાવ્યું હતું. બે દિવસના મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણીમાં 3652 નવા મતદારો ઉમેરાયા હતા જેમાં 1278 મતદારો પહેલી વખત મતદાન કરશે

3652 મતદારો નવા ઉમેરાયા
નામ 18 વર્ષ 19 વર્ષથી કુલ

માણાવદર 203 245 448

જૂનાગઢ 420 1081 1501

વિસાવદર 133 305 438

કેશોદ 237 406 643

માંગરોળ 285 337 622

કુલ 1278 237 43652

લોકસભાની ચૂંટણી પહેલા િજલ્લામાં 643 લોકોએ જગ્યા-સ્થળ બદલાવ્યા
1449 મતદારોએ નામ સુધારો કરાવ્યો
નામ 18 વર્ષ 19 વર્ષથી કુલ

માણાવદર 1 180 181

જૂનાગઢ 32 348 380

વિસાવદર 5 249 254

કેશોદ 23 287 310

માંગરોળ 10 314 324

કુલ 71 1378 1449

નામ 18 વર્ષ 19 વર્ષથી કુલ

માણાવદર 0 19 19

જૂનાગઢ 86 342 428

વિસાવદર 0 8 8

1265 મતદારોના નામ કમી થયા
નામ 18 વર્ષ 19 વર્ષથી કુલ

માણાવદર 0 96 96

જૂનાગઢ 0 376 376

વિસાવદર 2 235 237

કેશોદ 11 274 285

માંગરોળ 7 264 271

કુલ 20 1245 1265

કેશોદ 31 91 122

માંગરોળ 6 60 66

કુલ 123 520 643

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો