તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં સવારે 8 થી 4 સર્વજ્ઞાતિય મહારક્તદાન કેમ્પનું આયોજન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | ગોંડલના જય સરદાર સોશ્યલ ગ્રુપ દ્વારા તારીખ 12 રવિવાર સવારે 8થી સાંજે 4 સુધી પટેલવાડી જેલ ચોક ખાતે સર્વજ્ઞાતિય મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે જેનું દીપ પ્રાગટ્ય સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા, પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, પટેલવાડી પ્રમુખ રસિકભાઈ મારકણા તેમજ જય સરદાર સ્કૂલ ના વેલજીભાઇ ઘોણીયા દ્વારા કરવામાં આવનાર છે કેમ્પને સફળ બનાવવા બંટી ભુવા, સાગર કાછડીયા, અંકુર ભાલાળા તેમજ ચિરાગ ધાનાણી સહિત જય સરદાર ગ્રુપના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો