તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લીનાં મોડાસામાં યુવતીનાં હત્યારાઓને ફાંસીની સજા કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લીનાં મોડાસા તાલુકાનાં એક ગામમાં યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી. જેને લઈ વંથલી તાલુકા અનુસુચિત જાતિ સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયું હતું. અને આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત જવાબદાર પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલની માંગ કરાઇ હતી. આ તકે મુકેશભાઇ, વિજયભાઇ, અજયભાઇ, સુરેશભાઇ, જેન્તીભાઇ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો