અંજારમાં યુવાને કરી એટ્રોસીટીની ફરિયાદ, ચકચાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત નવરાત્રી સમય દરમિયાન કચ્છ માંડવીના રાણનાં રહીશ ખીમરાજ ગઢવી દ્વારા જાહેરમાં અનુસુચિતજાતિને અપમાનિત કરી ઠેસ પહોંચાડી હતી. વેરાવળના સામાજિક કાર્યકર રામજીભાઈ ચાવડાએ 26 ફેબ્રુ.2018નાં વેરાવળના પીઆઇને ફરિયાદ કરી હતી. બાદ 7 મે 2019નાં રોજ અંજાર પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એકટ હેઠળની ફરિયાદ નોંધાવી છે.આ ઘટનાની તપાસ હાલ એસસીએસટીસેલ ડીવાયએસપી પૂર્વ કચ્છનાં શેખ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...