અમોદ્રા ગામે કારડીયા રાજપુત સમાજના 9 નવદંપતિઅે પ્રભુતામાં પગલાં માંડયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાના અમોદ્વા ગામે કારડીયા સમાજનો છઠો સમુહ લગ્નનું આયોજન ખોડીયા આશ્રમ મંદિર ખાતે યોજાયો હતા. જેમાં નવ નવદંપતિએ વૈદિવ વિધી અનુસાર પ્રભુતામાં પગલા માંડી દાંપત્ય જીવનમાં પર્દાપણ કરેલ હતા. દાતાઓ દ્વારા દિકરીઓને કરીયાવર આપવામાં આવ્યું હતું. સરપંચ ગોપાલભાઇ દ્વારા કુંવરબાઇનું મામેરૂ યોજના વીશે માહિતી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...