તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટા ખુંટવડામાં હ્યદયની બિમારીનું ફ્રી ઓપરેશન થયુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | 11 જાન્યુઆરી

રાષ્ટ્રીગય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામના ઇલ્યાસભાઇ અગવાનના બાળકને જાન્મજાત હૃદયની બીમારી હતી. આથી સેંદરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં RBSK તબીબી અધિકારી ડો.પ્રતિક કે. પુરોહિતે બાળકની આરોગ્ય તપાસ કરી બાળકની સારવાર સરકારના SH-RBSK પ્રોગ્રામ અંતર્ગત કરાવવાં સમજાવેલ. આથી બાળકનું હૃદયનું ઓપરેશનનો ખર્ચ રૂપિયા 2 થી 3 લાખનો થતો હતો. જેથી પરીવારે આ કાર્યક્રમ અંતર્ગત વિનામુલ્યે અમદાવાદની પ્રખ્યાત યુ.એન. મહેતા હોસ્પીટલ ખાતે કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો