તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રોગ પ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ | વર્તમાન સમય માં લોકો અનિયમિત ૠતુ ની પરિસ્થિતીથી પરેશાન અને વાયરલ ઇન્ફેકશન થી મુશ્કેલી માં છે ગોંડલ માં માર્કેટિંગ યાર્ડ ખાતે રોગ પ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવાનું આયોજન કરવામાંઆવેલ છે. તા 21-03-2020 શનીવારે સવારે 10-00 થી 12-00 દરમ્યાન વિનામૂલ્યે 1000 લોકો માટે આયુર્વેદીક ઉકાળા નું વિતરણ કરવામાં આવશે. આ આયુર્વેદિક રોગપ્રતિકારક ઉકાળા નું વિનામૂલ્યે વિતરણ ની સેવા રીંકુબેન અલ્પેશભાઈ મહેતા તરફથી માનવસેવા એજ પ્રભુ સેવા ના શુભ હેતુ થી કરવામાં આવેલ છે.
અન્ય સમાચારો પણ છે...