તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાડો ખોદ્યો તો ખરો પણ બુરવાનું મુહૂર્ત કયારે ?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર મારુતિ પાર્ક વિસ્તારના નાકે છેલ્લા કેટલાય દિવસોથી નગરપાલિકા દ્વારા પાણીનો પ્રેસર વાલ્વ મૂકવા માટે ખાડો ખોદવામાં આવ્યો છે.પણ આજ દિન સુધી ખાડો બુરાણો નથી. શું કોઇ જાનહાનિ થાય તેની રાહ જોવાઇ રહી છેω મોટાભાગના વિદ્યાર્થીઓને પરીક્ષા પૂરી થઇ જતાં બાળકો હવે રમવાના મૂડમાં આવી ગયા છે. તો બાળકો રમવા કયાં જાય ω વાહન ચાલકો વાહનો કયા ચલાવે ω તંત્ર આ બાબતને ગંભીર ગણી વહેલી તકે યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી આ વિસ્તારના રહીશોની પ્રબળ માંગ છે. તસવીર ગૌરાંગ ઉલવા

અન્ય સમાચારો પણ છે...