તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાયમન્ડ લોલીપોપ સ્કૂલમાં હોળી- ધૂળેટી પર્વની ઉજવણી કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લખતર ભાસ્કર | લખતરના ભાગ્યોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત ડાયમન્ડ લોલીપોપ સ્કુલમાં હોળી-ધુળેટી પર્વની ઉજણવી કરાઇ હતી. જેમાં બાળકોને પાણીનું મહત્વ સમાજાય માટે કેમીકલ મુકત કલર અને દેશી અબીલ ગુલાલના ઉપયોગથી ધુળેટી પર્વની ઉજવણી કરાઇ હતી. આ આયોજનને સફળ બનાવવા સંચાલક બી.એલ.વીરમગામી, આચાર્ય અનિતાબેન તથા સ્ટાફે પ્રયાસ કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો