પાટડીની સુરજમલજી શાળામાં હિન્દી દિવસની ઉજવણી કરાઇ

Patdi News - hindi day was celebrated at surajmalji school in patdi 071105

DivyaBhaskar News Network

Sep 16, 2019, 07:11 AM IST
પાટડી ભાસ્કર | પાટડીની સુરજમલજી પ્રાથમિક શાળામાં હિન્દી દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં હિન્દી સૃલેખન સ્પર્ધા યોજાતા શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય, તૃતિય નંબર મેળવનાર બાળકોને પુરસ્કાર હિન્દી શિક્ષક આશિષભાઇ પાલડીયાના હસ્તે અર્પણ કરાયા હતા. ત્યારબાદ શાળા આચાર્યએ બાળકોને હિન્દી દિવસના મહત્વ અગે માહિતી આપી હતી.

X
Patdi News - hindi day was celebrated at surajmalji school in patdi 071105

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી