તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે હેલ્પલાઈન નંબર શરૂ કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી7-માર્ચ-19 થી શરુ થતી ધોરણ-10 અને 12ની બોર્ડની જાહેર પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન મળી રહે તે માટે તા6 માર્ચ-19 થી તા.23 માર્ચ-19 સુધી જિલ્લા કક્ષાએથી હેલ્પલાઈન નંબર 02849-271327 શરુ કરવામાં આવશે. આ હેલ્પલાઈન નંબર ઉપર ઉક્ત તારીખ દરમિયાન સવારે 7 કલાક થી સાંજે 8 કલાક દરમ્યાન જરૂરી માર્ગદર્શન મળી રહેશે. તેમ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો