કૃષ્ણપરા ગામે આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયો

Sihor News - healthcare programs were organized in krishnapra village 072005

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:20 AM IST
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આરોગ્ય વિષયક જાણકારી રસપ્રદરીતે આપવાના નૂતન અભિગમરૂપે સપ્તધારા કાર્યક્રમ શરૂ કરાયો છે. જે અંતર્ગત સિહોર તાલુકાના કૃષ્ણપરા ગામે સીઝનલ ફલ્યુનો કેસ જોવા મળતાં કૃષ્ણપરાના આંગણવાડી કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા પપેટ શો યોજી લોકોને સીઝનલ ફલ્યુ વિશે સમજ આપવામાં આવેલ. ઉપરાંત મેડિકલ કેમ્પમાં દર્દીઓને સારવાર આપવામાં આવેલ. સુપરવાઇઝર રામદેવસિંહ ચુડાસમા દ્વારા પ્રા.શાળામાં હેન્ડ વોશનું ડ્રેમોસ્ટ્રેશન કરવામાં આવેલ. લાભાર્થીઓને ઉકાળા અને માસ્કનું વિતરણ કરવામાં આવેલ.

X
Sihor News - healthcare programs were organized in krishnapra village 072005
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી