તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદ વીજકંપનીના કર્મીઓએ મામલતદારને આવેદન પાઠવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદ વિજ કંપનીના એન્જીનીયર્સ અને ગુજરાત ઊર્જા સંયુક્ત સમિતિ, અખિલ ગુજરાત વિઘુત કામદાર સંઘ જીઈબી એન્જીનીયર્સ એસોસિયેશન દ્વારા આયોજિત સરકાર સામે વર્ષોથી વિવિધ પડતર પ્રશ્નોનો મામલે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યુ હતુ કે ગુજરાત ઉર્જા વિકાસ લિ અને સાતેય કંપનીમાં ફરજ બજાવતા 55000 હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ સામૂહિક લાભો જેવા કે સાતમા વેતન પંચની અમલવારી, પછી મળવા પાત્ર એચ.આર.એ અને એલાઉન્સ એપ્રિલ 2016થી બાકી છે, જી.એસ.ઓ 04 મુજબ સ્ટાફ મજુર કરીને તાત્કાલિક ભરતી કરવી, મેડીકલ સ્કીમ સુધારવી, હકકરજાના પૈસા રોકડમાં આપવા સહિતના છેલ્લાં બે વર્ષથી કર્મચારરીઓના યોગ્ય હલ લાવવા આવેદનપત્રમાં માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...