તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદ ભાસ્કર | હળવદમાં રોટરી ક્લબ ઓફ હળવદ અને સાંદિપની

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ ભાસ્કર | હળવદમાં રોટરી ક્લબ ઓફ હળવદ અને સાંદિપની હોસ્ટેલ દ્વારા ભુખ્યાની ભોજન હેતુ અન્નપુર્ણા રથ ચલાવાય છે. જેમાં લાયન્સ ક્લબ ઓફ કિંગ્સ સર્કલ (લાયોનેશ) મુંબઇ ટીમ દ્વારા 75 હજારરૂપીયાનો ચેક જરૂરીયાતમંદ લોકોને ભોજન માટે અપાયો હતો. આ પ્રસંગે પ્રેસિડેન્ટ શીલાબેન હરિયા, સેક્રેટરી જ્યોતિબેન મહેતા, મયુરિકાબેન જોબાલિયા, શીતલબેન દેસાઈ, પૂર્ણિમાબેન મહેતા, ભારતીબેન સંઘરાજકા, દિનાબેન ઉધાણી, નિર્મલાબેન ઠક્કર, ચંદનબેન ગાલા સહિત ટીમે મુંબઈથી તથા રોટરી કલબ ઓફ હળવદ ટીમ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો