તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદ ભાસ્કર | અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામે દલિત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હળવદ ભાસ્કર | અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામે દલિત સમાજની યુવતીને અપહરણ કરીને બળાત્કાર અને હત્યાના બનાવનો રાજ્યભરમાં ઠેરઠેર વિરોધ કરાઇ રહ્યો છે. ત્યારે હળવદમાં સમગ્ર દલિત સમાજ દ્વારા કેન્ડલમાર્ચ અને મૌનરેલીનું આયોજન કરાયુ હતુ. જે શહેરના આંબેડકરનગરથી શરૂ થઇ સરા રોડ થઈ શહેરના મુખ્ય માર્ગો પર રેલી ફરી હતી. જેમાં કેન્ડલમાર્ચ પુર્ણ થતા બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. જ્યારે મોડાસા તાલુકાના હત્યા બનાવને કડક શબ્દોમાં વખોડી કાઢી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો