તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશાેદ મુકામે હાજી સફીબાપુ મેમાેરીયલ ટ્રસ્ટ ઉના અને હાજી માેહંમદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશાેદ મુકામે હાજી સફીબાપુ મેમાેરીયલ ટ્રસ્ટ ઉના અને હાજી માેહંમદ કરીમ મહીડા પટેલ તેમજ રફીક મહિડા પરીવારના સંયુક્ત ઉપક્રમે પાંચમા સમુહ લગ્નનું આયાેજન કરવામાં આવ્યું હતુંં. જેમાં 14 નવદંપતીઓ નિકાહ ખ્વાજામાં જાેડાયા હતાં. આ તકે જલારામ માનવ સેવા સમિતીના સભ્યાેએ હાજર રહી મુસ્લીમ સમાજને શુભેચ્છા પાઠવી હતી ઉપસ્થિત સમાજને ઉનાવાળા પીરબાપુએ પાેતાના વક્તવ્યમાં સમુહલગ્ન વિશે જણાવ્યું કે કુરીવાજાે દુર કરી ખર્ચાઓ ઘટાડે છે જે સમાજના નાના માણસને ખુબ મદદરૂપ બને છે જેથી સમાજના દરેક નિકાહ વાંચ્છુકાેએ સમુહલગ્નમાં જાેડાવવું જાેઇએ. તમામ કન્યાઓને જીવનજરૂરી 125 ચીજવસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો