તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડાળામ મંદિરનું ચણતર કરતા કારીગરને માર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાયલા | હડાળા ગામના હનુમાન મંદીરનું દેવરાજભાઇ શંકરભાઇ અગેસાણીયા અને તેમના સાળી બાજુબેન, પાંચુબેન સહિત કારીગરો ચણતર કામ કરી રહયા હતા. તે દરમીયાન હડાળા ગામના ભરતભાઇ સામતભાઇ કુકવાવે કારીગર દેવરાજભાઇને પથ્થરો રસ્તા વચ્ચે કેમ નાખે છે નડે છે તેમ કહીને ગાળો આપી હતી.જ્યારે પથ્થરો અહીં થી લઇ લે નહિતર જાનથી મારી નાખવાની ધમકી આપીને દેવરાજભાઇએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભરતભાઇએ માર માર્યો હતો. આથી ભયથી નાસી છુટેલા દેવરાજભાઇને માથામાં પથ્થર મારતા પડી ગયા હતા. અને માથાના ભાગે ગંભીર ઇજા સારવાર અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો