તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજકેટની પરીક્ષાનું સમય પત્રક જાહેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તા.26 એપ્રિલ-19 લેવાનાર ગુજરાત એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ની પરીક્ષા માટે બોટાદ જિલ્લામાં ગૃપ-A માં 398 ગ્રુપ-B માં 528 વિદ્યાર્થીઓ મળી કુલ-929 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે. ભૌતિક વિજ્ઞાન / રાસાયણિક વિજ્ઞાન તા.26 એપ્રિલ-19 ને 10-00 થી 12-00, જીવ વિજ્ઞાન તા.26 એપ્રિલ-19 ને બપોરે 1-00 થી 2-00 અને ગણિત 26 એપ્રિલ-19 ને બપોરે 3-00 થી 4-00 સુધી રહેશે. ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે હોલ ટીકીટ ગુજકેટની વેબસાઈટ પર મુકવામાં આવશે ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...