તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડીના યુવાનનાં કાર્યોને ગુજરાત પ્રદેશ ભરવાડ યુવા સંગઠને બિરાદાવ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી ભાસ્કર | સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડના પુત્ર અને ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશના કારોબારી સદસ્ય રવિભાઈ ભરવાડ દ્વારા ગત વર્ષે સંગઠન માટે કરેલા કાર્યો માટે આપેલા યોગદાન તથા સમાજને નવી ઊંચાઈએ લઈ જવા કરેલા પ્રયાસો બદલ ગુજરાત પ્રદેશના ભરવાડ યુવા સંગઠનના મહામંત્રી અમિતભાઈ રાજાભાઈ ભરવાડે તેમના કાર્યોને બિરદાવી પ્રશસ્તિપત્ર એનાયત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો