તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં સમૂહ યજ્ઞોપવિત જનોઇનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | રઘુવંશી સોશ્યિલ ગ્રુપ દ્વારા સમૂહ યજ્ઞપવીત જનોઈનું આયોજન કરવામાં આવેલ હતું. લોહાણા જ્ઞાતિના 14 બટુકોને એકી સાથે યજ્ઞો પવિત ધારણ કરવામાં આવ્યું હતું. જેમાં ગોંડલ રામજી મંદિરના મહંત જયરામદાસ બાપુ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. સવારે કસી યાત્રા તેમજ યજ્ઞ પવિત જનોઈ વિધિ યોજાય હતી. લોહાણા મહાજનના પ્રમુખ દીપકભાઈ સોનપાલ, જગદીશભાઈ ખીમાણી, અનંતરાય કારિયા, જ્યોતિષભાઈ કોટક સહીતના શ્રેષ્ટીઓ ઉપસ્થિત રહી બટુકોને આશીર્વાદ આપ્યા હતા. રઘુવંશી સોશ્યિલ ગ્રુપના વિક્રમભાઈ તન્ના, કમલેશભાઈ તન્ના, મનીષ રાયચુરા, મિતુલ ખીમાણીના માર્ગદર્શન હેઠળ સર્વે સદસ્યો દ્વારા કાર્યક્રમ સફળતા પૂર્વક રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો