તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણમાં લોહિયાનગરના પુલની ગ્રાંટ મંજૂર, કામના ઠેકાણા નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ નગરપાલિકામાં લોહિયાનગરનો બેઠો પુલ છેલ્લા ઘણા વર્ષોથી બ્રીજ બનવાની રાહ જોઈ રહ્યો છે. આ પુલ વર્ષોથી જોખમી હાલતમાં ફેરવાઈ ગયો હોવાથી રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તાધીશો લોહિયાનગર પુલ પ્રશ્ને હાથ પર હાથ ધરી ચુપચાપ તમાશો નિહાળી રહ્યા હોવાથી વિસ્તારવાસીઓમાં ભારે નારાજગી ઉઠવા પામી છે. આ પુલને તોડીપાડી તેના પર નવો બ્રીજ બનાવવા માટે સ્ટેટ આર.એન.બી.ને કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી દીધી છે. છતાં આ બ્રીજ ક્યારે બનશે તેના કોઈ ઠેકાણા જ નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો