તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યાંગ બાળકોને પોરબંદરનો પ્રવાસ કરાવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોંડલ | ઈનર વીલ ક્લબ ઓફ ગોંડલ અને તન્ના એજયુકેશન કેમ્પસ ના સહયોગથી દિવ્યાગ બાળકો ને પોરબંદર નો પ્રવાસ કરવા માં આવ્યો હતો પોરબંદર માં કીર્તિ મંદિર, તારા મંદિર, સાંદીપની આશ્રમ ગાંધીજી જન્મ સ્થળ અને ચોપાટી વિવિધ સ્થળની મુલાકાત લીધી હતી. બાળકો ખુબ ખુશ થયા હતા. ઈનર વીલ ક્લબ ઓફ ગોંડલ છેલ્લા છ વર્ષ થી કાર્યરત છે અને આ પ્રોજેકટમાં નાસ્તા થી લઈને જમવાની વ્યવસ્થા નીપા મોઢા અને જયશ્રીબેન જસાણી એ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો