તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા બાળગીત અભિનય સ્પર્ધાનું થયું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ : ગંગોત્રી સ્કૂલ દ્વારા પ્રિ-સ્કૂલનાં વિદ્યાર્થીઓમાં રહેલી કળાને કંડારવા તેમજ લોકોની વચ્ચે બોલવાના ડર ને દૂર કરવાંના હેતુથી બાળગીત અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ગીતને અભિનય અને તેને યોગ્ય કોસ્ચ્યુમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પ્રિ-સ્કૂલના 249 જેટલા નાના નાના ભુલકાંઓએ પોતાની કાલીઘેલી ભાષામાં બાળગીત અભિનય સાથે રજૂ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...