તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલના યુવાને 51 વૃક્ષનું વાવેતર કરી અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | આજના સમયમાં જ્યારે યુવાનો જન્મદિવસના નામે ખોટા ખર્ચાઓ કરી પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે. ત્યારે ગોંડલ તાલુકાના દેવચડી ગામે રહેતા માંધાતા ગ્રુપનાં યુવાનો કિશન મકવાણા અને કમલેશ જમોડએ પોતાના જન્મદિવસ નિમીત્તે 51 વૃક્ષોનું વાવેતર કરી અનોખી ઉજવણી કરી હતી. જન્મદિવસમાં ખોટો ખર્ચ કરવાને બદલે વ્રુક્ષો વાવી પર્યાવરણ પ્રેમ દાખવી અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. તેમજ તેઓની આ અનોખી કામગીરીને ગ્રામજનોએ પણ સમર્થન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...