તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલની તન્ના ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની નેશનલ કરાટે ચેમ્પયનશિપમાં અનોખી સિદ્ધિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | ગત તા. 11 અને 12 જાન્યુઆરી ના રોજ પોરબંદર ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં સુલુકાઇ કરાટે ડો ફેડરેશન દ્વારા નેશનલ કરાટે ચેમ્પયનશિપ નું આયોજન કરવામાં આવ્યું હતું જે માં 4000 જેટલા કરાટે વીરો એ પોતાનું કૌશલ્ય બતાવ્યુ હતું. ભારતના મહારાષ્ટ્ર, તામિલનાડું, વેસ્ટ બંગાલ, યુપી તથા ગુજરાત રાજ્યે ભાગ લીધો હતો, જેમાં વિવિધ એઈજ અને વેઇટ ના બેલ્ટની કેટેગરીમાં ફાઇટ તથા કાતા માં ઉત્કૃષ્ટ દેખાવ કરી સર્વને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. જેમાં ગોંડલની તન્ના ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના આઠ વિદ્યાર્થીઓએ વિવિધ મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેમાં (1) હિમાંશુ ચૌહાણ 2 સિલ્વર મેડલ, (2) રીવા સોલંકી 1 ગોલ્ડ, 1 સિલ્વર મેડલ, (3) પટેલ કાવ્ય 2 ગોલ્ડ મેડલ, (4) કનક વૈભવ 1 ગોલ્ડ, 1 બ્રોન્ઝ મેડલ, (5) ખૂંટ આત્મીય 2 બ્રોન્ઝ મેડલ, (6) દલસાણીયા મીત 2 બ્રોન્ઝ મેડલ, (7) રૈયાણી મનન 1 સિલ્વર, 1 બ્રોન્ઝ મેડલ, અને (8) સાડુકી ફરીદ અહેમદ 2 બ્રોન્ઝ મેડલ તેમ કુલ 16 મેડલ પ્રાપ્ત કરી તન્ના ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નું ગૌરવ વધારેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો