તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલના ગુંદાળા રોડ અને દેરડી કુંભાજી ગામેથી બાઇક ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ શહેર અને તાલુકામાં તસ્કરોની રંજાડ વધેલી હોય શહેરના ગુંદાળા રોડ પર આવેલ રામ બંગલા પાસેથી તુષારભાઈ ગેલાભાઈ ભુવાનું એકટીવા, કિંમત રૂપિયા 25000 કોઈ ચોરી કરી લઇ જતાં સીટી પોલીસ મથક ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ એજે જાડેજાએ તપાસ હાથ ધરી હતી. જ્યારે તાલુકાના દેરડી કુંભાજી ગામે રહેતા અને ખેતીકામ કરતા અશોકભાઈ બાબાભાઈ ઉંધાડ રહે રાણસીકીનું બાઇક કિંમત રૂપિયા 15000 કોઈ ચોરી કરી લઇ જતાં ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...