તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલના શિક્ષકનો નવતર પ્રયોગ ‘માતૃભાષાના શિક્ષણમાં શબ્દ સમૃદ્ધિ’નો જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | રાજકોટ જિલ્લા તાલીમ ભવન અને જી.સી. ઈ. આર. ટી. ગાંધીનગર દ્વારા યોજાયેલા જિલ્લાકક્ષાના ટીચર ઈનોવેશન ફિસ્ટિવલ 2019-2020માં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની એસ. ટી. ઢોલ હાઈસ્કૂલ પાટીદડના ઇનોવેટિવ શિક્ષક ગૌરાંગકુમાર આર.ત્રિવેદીએ પોતાનો નવતર પ્રયોગ “માતૃભાષાના શિક્ષણમાં શબ્દ સમૃદ્ધિ” રજૂ કર્યો હતો. આ નવતર પ્રયોગ જિલ્લાકક્ષાએ માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે આવ્યો હતો. હવે તેઓ રાજ્યકક્ષાએ આ પ્રયોગ રજૂ કરશે. આ હોનહાર શિક્ષકને 2019નો જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ હાલ એનાયત કરવામાં આવ્યો છે. જિલ્લાકક્ષાએ ગૌરાંગકુમારનો આ નવતર પ્રયોગ પસંદ થતા ફરીવાર પાટીદડ હાઈસ્કૂલ, ગામ અને ગોંડલનું નામ રોશન થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો