તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલ સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | સાંસ્કૃતિક કાર્યક્રમમાં શિશુવાટિકાથી ધો. 12ના 650 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. અભિનયગીત, પ્રાદેશિક લોકનૃત્ય, શૌર્યગીત, દેશભક્તિ, ભરતનાટ્યમ, તાલયાત્રા, યોગ, શારીરિક ક્રિયાકલાપો જેવી 19 કૃતિ દ્વારા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત વાલીઓ-અતિથિઓને મંત્રમુગ્ધ કરી દીધા. કાર્યક્રમમાં અતિથિ તરીકે ભીખુભાઇ દલસાણીયા, ડૉ. નીતિનભાઈ પેથાણી, રમેશભાઈ ધડુક, જ્યોતિરાદિત્યસિંહ, રણછોડભાઈ વઘાસિયા, પૃથ્વીસિંહ જાડેજા, સીતારામ બાપુ, ડૉ. જીજ્ઞેશભાઈ અગ્રાવત, ચંદ્રકાન્તભાઈ પટેલ, લક્ષ્મણભાઇ પટેલ, નિર્મળસિંહ ઝાલા, ભદ્રરાજસિંહ ઝાલા, ઋષિભાઈ વિરડીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, ડૉ. યોગરાજસિંહ જાડેજા, હરદેવભાઈ આહીર, સુનિલભાઈ બારોચીયા, ડૉ. કે. બી. રાદડિયા, જયંતિભાઈ ઢોલ, ડૉ. રવિદર્શનજી મહારાજ, પ્રફુલ્લભાઈ ટોળીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો