તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ રાજનગરમાં રામકૃષ્ણ આશ્રમ ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | ગોંડલ રાજનગરમાં રામકૃષ્ણ આશ્રમ ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સાથે ગણપતિ મંદિર બનાવામાં આવ્યું છે, આ તકે વાજતે ગાજતે ભાગવાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, રાજનગરના લોકો દ્વારા મંદિર બનાવામાં આવ્યું છે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...