તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલ માર્કેટ યાર્ડથી સુરક્ષા રથને લીલી ઝંડી અપાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
31માં માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી અંતર્ગત રાજકોટ ગ્રામ્ય ટ્રાફિક શાખા દ્વારા સડક સુરક્ષા જીવન સુરક્ષા ના સૂત્ર સાથે સુરક્ષા રથ ને ગોંડલ માર્કેટ યાર્ડ ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી હતી આ તકે જિલ્લા ભર ના પોલીસ અધિકારીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો હજાર રહ્યા હતા. તસવીર: હિમાંશુ પુરોહિત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો