તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂના ગુનામાં સંડોવાયેલા ગોંડલના શખ્સની ધરપકડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદ એલસીબીએ 16 સપ્ટેમ્બર 2018ના રોજ અણીયાળી તરફના રસ્તેથી મંગળગીરી ગોસ્વામી રહે. જેતપુર રોડ ગોંડલ જીલ્લો રાજકોટની વિદેશી દારૂની બોટલો તેમજ 12 લાખના 3 વાહનો 5 મોબાઇલ મળી કુલ 3305052ના મુદ્દામાલ સાથે ઝડપી પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ જે કેસમાં તેની વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટએ પાસા અટકાયત વોરંટ ઇશ્યુ કરતા તેને પાલારા ભુજ ખાસ જેલ ખાતે મોકલી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો