તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલ ઇનર વ્હિલ ક્લબ દ્વારા પ્રસૂતા મહિલાઓને કિટ અપાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | ઇનર વ્હિલ ક્લબ દ્વારા સરકારી હોસ્પિટલમાં ડિલિવરી મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં બ્લેન્કેટ, બાળકોના કપડાનું ખોયું, કાટલાના લાડુ, રૂમાલ, ગોદડી, વેસેલિન, પાઉડર, ટૂથ બ્રશ, તેલ, શેમ્પુ, સાબુ તેમજ અન્ય જરૂરી ચીજવસ્તુની કીટ વિતરણ કરાઇ હતી. આ તકે ઇનર વ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ રશ્મિબેન માંડલીક, સેક્રેટરી જયશ્રીબેન જસાણી, નિપાબેન મોઢા, કાજલબેન તન્ના, મીનાબેન જેઠવા, જલ્પાબેન મકવાણા સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો