ભેટમાં ઘાંસમાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપાયો

Muli News - gifts included foreign liquor hidden in grass 070125

DivyaBhaskar News Network

Sep 16, 2019, 07:01 AM IST
મૂળીના ભેટ ગામે વાડી વિસ્તારમાં રહેતા સ્થાનિક યુવાન અરવિંદભાઇ ધીરૂભાઇ કોળી વિદેશી દારૂનુ વેચાણ કરતો હોવાની બાતમીનાં આધારે રેડ કરીહતી. જેમાં પોલીસે વાડીમાં રહેલા ઘાસમાં તપાસ કરતા 63 બોટલો વિદેશીદારૂ 25,200નો ઝડપી પાડ્યો હતો. આ રેડ પીએસઆઇ એમ.એમ.ઠાકોરની સુચનાથી રોહિતભાઇ રાઠોડ,મહોબતસિંહ ગોહિલ સહિતનાંએ જોડાયા હતા. જયારે પોલીસને અરવિંદભાઈ કોળી હાથ ન લાગતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આર.જે.રાઠોડ ચલાવી રહ્યા છે.

X
Muli News - gifts included foreign liquor hidden in grass 070125
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી