અગિયાળી ખાતે ધોધમાર વરસાદ પડતા રૂપેણ નદીમાં ઘોડાપુર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર તાલુકાના અગિયાળી ગામમાં ગત તા.26-9ના રોજ બપોરે 3 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસતા અગિયાળી ગામની રૂપેણ નદીમાં ભારે પુર આવ્યું હતું આ પુરના કારણે આશરે 200 થી 250 લોકો ફસાઇ ગયા હતા. જેમાં 2 કલાક બાદ અગિયાળી ગામનાં લોકો દ્વારા ફસાયેલા લોકોને નદીના સામા કાંઠે લઇ જવાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...